સુચનાઓ: -
ઓનલાઇન અરજી કરવામાટે નીચેની વિગતો ધ્યાનમાં લેવી.
* ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલાં ભરતી ને લગત માહીતી અને સૂચનાઓ પુરી કાળજી પુર્વક વાંચી લેવાની રહેશે.
* ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો ૧૫કે.બી. (105 X 145) અને સીગનેચર ૧૫ કે.બી. (215 X 80) સાઇઝથી વધે નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
ઓનલાઇન અરજી કરવામાટેનાં સ્ટેપ:-
૧ પ્રથમ અરજદારે ઓન લાઇન અરજીમાં પોતાની સંપુર્ણ વિગત સેવ કરવાની રહેશે. આમ કરવાથી અરજદારની અરજીનો રેફરન્સ નંબર જનરેટ થશે જે અરજદારે યાદ રાખવાનો રહેશે.
૨ રેફરન્સ નંબરનો ઉપયોગ કરી અરજદારે પોતાનો સ્કેન કરેલ ફોટોગ્રાફ તેમજ સીગ્નેચર અપલોડ કરવાનો રહેશે.
૩ ઉમેદવારે અરજી સેવ કર્યા બાદ તેને કનફર્મ કરવાની રહેશે. ત્યાર બાદ જ અરજી માન્ય ગણાશે અને ચલણ પ્રીન્ટ કરી શકાશે
૪ અરજી ફી ભરવા માટેનું ચલણ રેફરન્સ નંબરનો ઉપયોગ કરી ડાઉનલોડ કરવાનું રહેશે. જેનાં આધારે આઇ.સી.આઇ.સી.આઇ બેન્કની કોઇ પણ શાખામાં નિયત ફી જમાં કરાવવાની રહેશે.
૫ અરજી ફી ભરાયા બાદ ઓફિસ કામકાજનાં ત્રણ દિવસ બાદ અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજીની પ્રીન્ટ કરી શકાશે.
Home
»
»Unlabelled
» Rajkot municipal corporation various vacancy for pharmacist/mo/anm/ayu pharmacist /vaccinator
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment